Recent

6/recent/ticker-posts

Subjects | English Grammar

In this article we will learn about Subjects.


Subject - કર્તા - The one who do work, perform action.

- જે કામ કરે તે , જે કોઈ પણ ક્રિયા કરે તે એટલે કર્તા.

Doer of action. - કામને  કરવાવાળો વ્યક્તિ.




 
Subject Table


PERSON
 
 વ્યક્તિ 


FIRST PERSON

બોલનાર વ્યક્તિ
 

SECOND PERSON 

સાંભળનાર વ્યક્તિ       

THIRD PERSON

ત્રીજો વ્યક્તિ

Singular - એકવચન 
એક જ હોય


I - હું


You - તું
He, તે
She, તેણી
It - તે

Plural - બહુવચન 
એક કરતા વધારે હોય                

We - અમે,આપણે                     


You - તમે


They - તેઓ 

 

A boy can be first person, second  person or third person.  

છોકરો બોલનાર, સાંભળનાર કે જેના વિશે વાત થાય છે તે હોઈ શકે. 

જેમકે I - હું , You - તું , He - તે 

A girl can be first person, second  person or third person.  

છોકરી બોલનાર, સાંભળનાર કે જેના વિશે વાત થાય છે તે હોઈ શકે. 

જેમકે I - હું , You - તું , She - તેણી  

It can be Animals, Insects, Objects, Birds and non living things.

It માં જીવજંતુ, પક્ષી,ચીજવસ્તુ, પ્રાણી કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોઈ શકે.  





Also Read: